અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $\frac{x^{2}-1}{x^{2}+1}=\frac{7}{9}$

  • A
    $-3 \sqrt{2}$ અને $2 \sqrt{2}$
  • B
    $2 \sqrt{2}$ અને $2 \sqrt{2}$
  • C
    $-2 \sqrt{2}$ અને $-2 \sqrt{2}$
  • D
    $2 \sqrt{2}$ અને $-2 \sqrt{2}$

Explore More

Similar Questions

જો નીચેના દ્વિઘાત સમીકરણના બીજનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને તે શોધો: $3x - \frac{2}{x} - 7 = 0$.

દ્વિઘાત સમીકરણ $3x^2 - 4x + 1 = 0$ ના બીજ કયા છે?

શું $0.2$ એ સમીકરણ $x^{2}-0.4=0$ નું બીજ છે? સમજાવો.

દ્વિઘાત સમીકરણના વિવેચક માટે વપરાતી સંજ્ઞા $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી તેના બીજના પ્રકાર નક્કી કરો: $x^{2}-2 \sqrt{2} x+1=0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo